ધોલેરા: યોગ દિવસની ભવ્ય ઉજવણી..! લોથલથી ધોલેરા,ધંધુકા સુધી વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમો યોજાયા, હજારો લોકોએ ભાગ લીધો
Dholera, Ahmedabad | Jun 21, 2025
અમદાવાદ જિલ્લામાં 21મી જૂન, 2025ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જિલ્લાના તમામ તાલુકાઓમાં વિશેષ યોગ...