આજે રવિવારે બપોરે ૨.૩૦ વાગ્યાની આસપાસ હવામાન વિભાગ ખાતેથી હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે માહિતી આપતા જણાવ્યું હતુ કે આગામી ૩ દિવસ અમદાવાદમાં ઠડીનું તાપમાન ૧૫ ડિગ્રી સુધી જવાની સંભાવના છે.તેના એકાદ ડિગ્રી તાપમાન ઓછુ રહી શકે છે.પવનોની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ વધ્યુ છે.