તુરખા ગામે મારામારીમાં મહિલાનું સર ટી હોસ્પિટલ ખાતે મોત થયું, આગેવાને પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jan 17, 2026
બોટાદ જિલ્લાના તુરખા ગામે મારામારીની ઘટના બની હતી. તુરખા ગામે મારામારીની ઘટના બનતા કેટલાક લોકોને ઈજા પહોંચતી હતી. જેમાં ઇજાગ્રસ્તને સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ક્યાં સારવાર દરમિયાન એક મહિલાનું મૃત્યુ થતાં પોલીસે ઘટના અંગે કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પરિવારજનો દ્વારા ઘટના અંગે રોષ વ્યક્ત કર્યો હતો. જેને લઇને આગેવાને પ્રતિક્રિયા આપી હતી.