જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ભારત સરકારના NCCRP પ્રોટલ ના માધ્યમથી ફ્રોડની ઓનલાઈન ફરિયાદ મળેલ હોય જે ફરિયાદ ના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરતા જેમાં ઘણા અલગ અલગ લેયરથી આવેલ શંકાસ્પદ ટ્રાન્ઝેકશન બેંક એકાઉન્ટમાં થતા હોય અને આવા શંકાસ્પદ બેક એકાઉન્ટની તપાસ કરી એ ડિવિઝન પોલીસે બે ઈસમો સામે કાર્યવાહી કરી છે.