ભચાઉ: નમસ્કાર તીર્થ દેરાસરમાં આભૂષણોની ચોરી, વિડ્યો સીસીટીવીમાં કેદ
Bhachau, Kutch | Nov 22, 2025 શિયાળાની કડકડતી ઠંડીમાં પુર્વ કચ્છમાં ચોરો બેફામ બન્યા છે. ભચાઉ તાલુકાના રામદેવપીર નજીક નમસ્કાર તીર્થમાં આવેલ દેરાસરમાં આભૂષણોની ચોરી થઈ છે. ચોરીનો બનાવ ભચાઉ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.