ખેડૂતો અને વેપારીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે તો આ તરફ બોર ફેલ થઈ જવાના કારણે શૌચાલયનો ઉપયોગ થઈ શકે તેમ નથી તેમ નથી અને પાણીની સુવિધા માટે ના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું APMC ચેરમેને જણાવી રહ્યા છે ગોધરા એપીએમસી માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓની સુવિધા માટે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલું નવીન શૌચાલય છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્