કુલ રોકડ રકમ ૧,૧૬,૧૮૦/- ના મુદ્દામાલ સાથે તીન પત્તીનો હારજીતનો જુગાર રમી-રમાડતા કુલ ૦૪ માણસોને ઝડપી પાડતી મહુવા ટાઉન પોલીસ” ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાંડેય સાહેબ તથા મહુવા ઈ.ચા. નાયબ પોલીસ અધિક્ષકશ્રી રીમા ઝાલા સાહેબ નાઓએ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમા ઇગ્લીશ દારૂ/જુગારની પ્રવુત