માળીયા હાટીના તાલુકા હેલ્થ ઓફીસ અને આર. બી. એસ. કે. ટીમ માળીયા હાટીના દ્વારા ટોબકો ફ્રી યૂથ કેમ્પેઇન ૩.૦ અંતર્ગત. માળિયા હાટીના તાલુકા ના માતરવાણિયા ગામે શ્રી વલ્લભાચાર્ય હાઈસ્કૂલ, ખાતે "વ્યસન મૂકતી અંતર્ગત " વકૃત્વ સ્પર્ધા નું નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં શાળાના વિધાર્થીઓ એ વ્યસન મુક્તિ અને વ્યસન થી થતા નુકસાનો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને પોતાના પરિવાર, સગા સબંધીઓ ને વ્યસન થી દુર રહેવા અંગે જાણકારી અપાઈ હતી