ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કાળુભા રોડ પર ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાળુભાર રોડ પર વહેલી સવારે આગની ઘટના બની હતી. જે આગની ઘટનામાં રોડ રસ્તા પર રહેલા દબાણોને લઈને મુશ્કેલી પડવાથી મહાનગરપાલિકા દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરી તમામ દબાણો દૂર કરાયા હતા.