દાહોદ: દાહોદના દર્પણ રોડ પર રહેણાક મકાનમાં આગ લાગતા વિસ્તારમા અફરા તફરીનો માહોલ સર્જાયો
Dohad, Dahod | Dec 2, 2025 દાહોદ શહેરના દર્પણ રોડ પર આવેલ મહાકાળી માતાજીના મંદીર નજીક એક રહેણાંક મકાનમાં અગમ્ય કારણો સર આંગ લાગતા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.રહેણાંક મકાનમાં આંગ લાગતા આસપાસના લોકો તાતકાલિક દોડી આવી પાણીનો છટકાવ કરી આંગને ઓલવવાની કામગિરી કરી હતી હતી.જોત જોતામાં આંગએ વિક્રાણરૂપ ધારણ કરી લેતા ફાયર વિભાગને બોલાવવાની ફરજ પડી હતી રહેણાંક મકાનમાં આંગ લાગવાની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટિમ તાતકાલિક ઘટના સ્થળે પહોંચી આંગને ઓલવી હતી.