બાયડના આકોડિયા પુલ નીચેથી નવજાત ભૃણ.મૃત હાલતમાં મળી આવ્યું નવજાત ભૃણ.ખારી નદીમાંથી નવજાત ભ્રૂણ મૃત હાલતમાં મળી આવતા ચકચાર.અજાણી મહિલાએ પોતાનું પાપ છુપાવા માટે નવજાત ભૃણને નદીમાં ત્યજી દીધું.બાયડ પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી તપાસ હાથધરી.એક વ્યક્તિએ નવજાત ભૃણ જોતા પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી.કુમળા ફૂલને ત્યજી દેનાર નિષ્ઠુર માતાએ કૂખ લાજવી