અડાજણ: શહેરના રાંદેરમાં કોલેજ વિદ્યાર્થિનીનો આપઘાત: B.Comના છેલ્લા વર્ષમાં કેટી લાગતા ભર્યું અંતિમ પગલું
Adajan, Surat | Jul 27, 2025
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ વિધાપક નગરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષીય...