મેંદરડા: જિલ્લામાં વસતા ધરતી આબા જન ભાગીદારી અભિયાન અંતર્ગત સીદી સમુદાયના નાગરિકોએ બહોળી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો
Mendarda, Junagadh | Jul 23, 2025
ધરતી આબા જન ભાગીદારી અભિયાન અંતર્ગત જુનાગઢ જિલ્લામાં સાસણ અમરાપુર કેશોદ માંગરોળ અને જુનાગઢ શહેરમાં વસતા સીધી સમુદાયના...