તળાજા: ત્રાપજ નજીક ગંભીર અકસ્માત સર્જાયો
ત્રાપજ નજીક આજે એક વધુ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આજ રોજ તારીખ 26 ડિસેમ્બર 2025, સવારના આશરે 8:30 કલાકના સમયે બેલા પાટિયા નજીક આવેલ બ્રિજ ઉપર ટુ-વ્હીલર ચાલકનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે, ત્યારે આજે ફરી એકવાર આ માર્ગ પર ટુ-વ્હીલર અકસ્માતની ઘટના બનતા વિસ્તારમાં