પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા રેલવે સ્ટેશન ખાતે હાલ અમૃત ભારત યોજના હેઠળ આધુનિકીકરણના ભાગરૂપે નવા ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ, આ બ્રિજ માત્ર પ્લેટફોર્મ પૂરતો મર્યાદિત હોવાથી મુસાફરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને, પશ્ચિમ વિસ્તાર થી આવતા મુસાફરોએ રેલવે સ્ટેશનમાં પ્રવેશવા માટે અથવા બહાર નીકળવા માટે ઘણો લાંબો ફેરો ખાવો પડે