ગોંડલમાં આગના ધુમાડા સાથે દારૂબંધીના લીરેલીરા ઉડ્યા:'આગ' લાગી ત્યારે 'દારૂ' ની ખાલી બોટલો મળી
Gondal City, Rajkot | Dec 20, 2025
ગોંડલ શહેરના કૈલાશ બાગ સોસાયટી વિસ્તારમાં આવેલ એક ખાનગી બંધ પ્લોટમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. જોકે, આ આગે શહેરની સુરક્ષા અને પોલીસ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કરી દીધા છે.