જૂનાગઢના SP સુબોધ ઓડેદરાનું કડક વલણ ! ખોટું કરશે તો સીધા ઘર ભેગા મેંદરડા છેતરપિંડી કેસમાં મોટો ધડાકો! મહિલા PSI અને ડ્રાઈવર સસ્પેન્ડ, PSI એસ.એન. સોનારા, ડ્રાઈવર દિનેશ બંધીયા. મેંદરડામા 57 લાખની છેતરપિંડી કેસની તપાસમાં ગંભીર બેદરકારી સામે આવતા જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ તત્કાલીન મહિલાPSI એસ. એન. સોનારા અને ડ્રાઈવર દિનેશ બંધીયાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.