ચોરાસી: ચોક બજાર ખાતે દશા માતાને વિસર્જનના લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા કુત્રિમ તળાવની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
Chorasi, Surat | Aug 2, 2025
સુરત શહેરમાં દશામાના ભક્તો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવતી હોય છે. સાત દિવસ દરમિયાન મહિલાઓ ખાસ...