ગઢડા ખાતે મારામારીમાં ઇજા પહોંચતા આધેડનું સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું, પરિવારજનોએ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jan 17, 2026
બોટાદ જિલ્લાના ગઢડા ખાતે મારામારીની ઘટનામાં આધેડને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે ઘટનામાં 8ઇજાગ્રસ્તને સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થતાં સમગ્ર ઘટના અંગે પોલીસએ કાર્યવાહી હાથ કરી હતી. આ બનાવ મામલે પરિવારજનોએ પ્રતિક્રિયા આપી હતી.