ધ્રાંગધ્રા: હળવદ રોડ પર ની સાધના વિદ્યાલય માં બાળકોના હરખનો તહેવાર વિદ્યાર્થીઓ માટે રંગબેરંગી રમતોત્સવનું આયોજન કર્યું
ધ્રાંગધ્રા હળવદ રોડ પર આવેલી સાધના વિદ્યાલય. ફરી એકવાર શાળાએ પોતાની ચિરપરિચિત ચમક બતાવી,જ્યારે કે.જી., બાલવાટિકા તથા ધોરણ ૧ થી ૫ના નાના-નાના વિદ્યાર્થીઓ માટે રંગબેરંગી રમતોત્સવનું આયોજન કર્યું.