મોરબી: મોરબીમાં ઇકો કારમાંથી 5.88 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર
Morvi, Morbi | Nov 18, 2025 મોરબી રણછોડનગર મેઇનરોડ જલારામપાર્ક તથા અમૃતપાર્કની વચ્ચે રોડ ઉપરથી મારૂતી ઇકો ગાડીમાંથી ઇંગ્લીશદારૂની કુલ બોટલો નંગ-૮૫૨ કિ.રૂ. ૫,૮૮,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૧૦,૦૮,૦૦૦/- નો મુદામાલ મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો હતો જ્યારે આરોપી સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.