ધ્રોલ: ધ્રોલ નંદનવન સોસાયટીના મકાનમાં લાગી આગ: જાનહાનિ ટળી
Dhrol, Jamnagar | Sep 30, 2025 ધ્રોલના નંદનવન સોસાયટીના મકાનમાં લાગી આગ: રહેણાક મકાનમાં આગ લાગતા અફરાતફરી: ધ્રોલ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો: આગના કારણે ઘરમાં AC, ફર્નિચર સહિતની વસ્તુ બળીને ખાખ: આગ લાગવાનું કારણ અકબંધ:ગઈ કાલ રાત્રિના ૮ વાગ્યા આસપાસ આગ લાગી હતી: