રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે વાત કરવામાં આવે તો રાજકોટ જામનગર હાઇવે પર ગીતાનગર બસ સ્ટેશન પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે રોડ ક્રોસ કરતા એક વ્યક્તિ પર ST બસ ચડી જતા અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતુ ત્યારે આ ઘટનાને લઈને લોકોના ટોળા એકઠા થયા હતા