વડાલી: ધરોઈ ડેમના દરવાજા ખોલાયા હોવાનો વાયરલ મેસેજ ખોટો હોવાનું ધરોઈ ડેમ ઓથોરિટી દ્વારા જણાવાયુ
Vadali, Sabar Kantha | Jul 31, 2025
વડાલી તાલુકાના જીવાદોરી સમાન ધરોઈ ડેમ ના પાંચ દરવાજા ખોલાયા છે તેવા મેસેજ સોશિયલ મીડિયા માં ફરવાને લઈ આજે 10 વાગે ધરોઈ...