કલેકટર કચેરી ખાતે જિલ્લા સાંસદના અધ્યક્ષ સ્થાને દિશા સમિતિની બેઠક યોજાઈ
Palanpur City, Banas Kantha | Nov 17, 2025
પાલનપુર કલેકટર કચેરી ખાતે આજે સોમવારે 4:30 કલાકે જિલ્લા સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ દિશા સમિતિની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોરે જિલ્લા વહીવટી તંત્રની સારી કામગીરીને બિરદાવી અને અભિનંદન પાઠવ્યા હતા આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.