ગારિયાધાર નગર પાલિકા દ્વારા કચરાના નિકાલ માટેની સુવિધા 60.35 લાખના ખર્ચે કચરાની સાઈટ પર નિકાલની કામગીરી કરાઇ ગારિયાધાર નગર પાલિકા દ્રારા જૂના બેલા રોડ પર શહેરનો કચરો સાઇટ પર એકઠો કરવામાં આવતો હતો જે કચરાના નિકાલ માટેની કામગીરીનો પ્રારંભ કરાયો હતો. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગારિયાધાર નગરપાલિકા દ્વારા જુના બેલા રોડ ડમ્પ સાઈટ પર બાયો રેમીડીયેશન અને બાયોમાઇનિંગ પ્રક્રિયા દ્વારા લીગેસી વર્કના કામનો શુભારંભ કરવામાં આવેલ. જુના બેલા રોડ કચરાની સાઈટ પર