નાંદોદ: વડીયા જગત નાકાને બિરસા મુંડા ચોક તરીકે જાહેરાત આદિવાસી આગેવાન ડો, શાંતિકર વસાવા દ્વારા કરાઇ.
Nandod, Narmada | Nov 15, 2025 આજે ભગવાન બિરસા મુંડા અને જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજપીપળા ખાતે પણ ઉજવણી કરવામાં આવી છે. જેમાં વડીયા જગાતનાકા પાસે પણ આદિવાસી આગેવાનો દ્વારા તેની ઉજવણી કરવામાં આવી છે ત્યારે બિસ્સા મુંડા ચોક તરીકે જાહેર કરવામાં આવ્યું.