Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi

ભુજ: ભુજ-ભચાઉ રોડ પર માર્ગની ગુણીઓ સાથે અથડાઈ નવી નક્કોર બોલેરો પલટી

Bhuj, Kutch | Mar 30, 2026
ભુજ-ભચાઉ રોડ પર માર્ગની ગુણીઓ સાથે અથડાઈ નવી નક્કોર બોલેરો પલટી ભુજ-ભચાઉ ધોરીમાર્ગને હાઈસ્પીડ કોરિડોરમાં ફેરવવાની કામગીરી અત્યારે વાહનચાલકો માટે આશીર્વાદને બદલે આફત બની રહી છે. આ માર્ગ પર એક નવી નક્કોર બોલેરો ગાડી અવધનગર નજીક માર્ગના કામ માટે રાખેલી માટીની ગુણીઓ સાથે અથડાઈને પલટી ખાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ છે