ખેડબ્રહ્મા: શહેરીની પ્રાંત કચેરી ખાતે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષ સ્થાને બિરડા મુંડાની જન્મ જયંતી ની ઉજવણીને લઈ સમીક્ષા બેઠક
ભગવાન બિરસા મુંડા ની 150 મી જન્મ જયંતિ ની સાબરકાંઠા જિલ્લા કક્ષાની ઉજવણી 15 નવેમ્બરના રોજ ખેડબ્રહ્મા ની આરડેકતા કોલેજ નવી મેત્રાલ ખાતે થનાર છે. ત્યારે જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષ સ્થાને બુધવારે અંદાજિત બપોરે 1વાગ્યાની આસપાસ પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. ત્યારે આ બેઠકમાં કાર્યક્રમ વિશે વિવિધ સંબંધીત વિભાગના અધિકારીઓને મંત્રી દ્વારા માર્ગદર્શન અપાયું હતું.