વારાહી મંદિર પાસે તળાજી નદી પરના નવા પુલના નિર્માણ માટે કામ ચાલુ હોય, બાજુમાં જ નદી પરના જુના પુલના એપ્રોચ રોડ પર તિરાડ પડવાની જાણ થતા સ્થળ પર મુલાકાત કરી નિરિક્ષણ કર્યું અને વહીવટીતંત્ર સાથે સમારકામ કામગીરી માટે પુલના સ્થળ પર જરૂરી સુંચનો કર્યા! નિરીક્ષણ દરમિયાન નગરપાલિકાનાં ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, હોદ્દેદારોશ્રી જોડાયા હતા!