ચોટીલા પ્રાંત અધિકારી અને તેમની ટીમ દ્વારા મુળી તાલુકાના ભેટ ગામ ખાતે ગેરકાયદેસર કોલસાના કુવાઓ જપ્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ કુવાઓ ની બુરાઈ કરવામાં આવી હતી જેમાં તારીખ 23 12 2025 ના રોજ અધિકારી સ્થળ ઉપર રૂબરૂ તપાસ કરી હતી કે કુવાડ થઈ ગયા બાદ કોઈ ઇસમો દ્વારા ફરી તેને ખોદવાની કામગીરી હાથ ધરવામાં નથી આવી ને જો આવો કોઈ ઝડપ પાસે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે