આજે તારીખ 13/01/2026 મંગળવારના રોજ બપોરે 3.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સંકલિત બાળવિકાસ અધિકારી નીલુબેનના અધ્યક્ષ સ્થાને ઝાલોદ ઘટક ૧ના તમામ આંગણવાડી કેન્દ્રોમાં આગંણવાડી કેન્દ્રમાં પોષણ ઉડાનની ઉજવણી કરવામાં આવી.દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન તથા સંકલિત બાળવિકાસ યોજના અધિકારી નીલુંબેનના અધ્યક્ષ સ્થાને ઝાલોદ ઘટક ૧ની તમામ આગંણવાડી કેન્દ્ર ઉપર પોષણ ઉડાન ૨૦૨૬ ની ઉજવણી કરવામાં આવી હતી.