ચોટીલા: ચોટીલા તાલુકાના સાંગાણી યુવતીના મામાની દીકરી સાથે સગાઈ માટે ધમકી યુવકે યુવતી, તેના મામાને મારી નાખવાની ધમકી આપી
Chotila, Surendranagar | Jun 19, 2025
ચોટીલાના સાંગાણી ગામે સ્કૂટી લઈને ગામમાં ખરીદી કરવા જતી યુવતીને વચ્ચે ગામના યુવાને મોટરસાઈકલ વચ્ચે રાખી અટકાવી હતી....