ધ્રાંગધ્રા: શહેરમાં મયુરનગર ખાતે ભરવાડ સમાજના તેજસ્વી તારલાઓનો તાલુકા કક્ષાનો તૃતીય સન્માન સમારંભ યોજાયો
Dhrangadhra, Surendranagar | Jul 28, 2025
ધ્રાંગધ્રા શહેર અને તાલુકા સમસ્ત ભરવાડ સમાજ સન્માન સમારોહ સમિતિ દ્વારા દાતાશ્રી વાઘાભાઈ ગરીયાના પરિવારના મંદિરે 'શ્રી...