૧,૩૦,૦૦૦/- હાથ ઉછીના આપેલ સદર હાથ ઉછીની રકમ પેટે આરોપી રાકેશકુમાર પરાગભાઈ ભાંભીનાઓએ તેઓના કાયદેસરના દેવાના અવેજ પેટે ઘી સાબરકાંઠા જિલ્લા મઘ્યસ્થ સહકારી બેંક લી.,ખેડબ્રહ્મા શાખાનો, તા.૦૯/૦૪/૨૦૨૨ ના રોજનો આરોપીના સંયુક્ત ખાતાનો ચેક નં.૦૩૦૦૨૪ નો આરોપી રૂા.૧,૩૦,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ પુરાની રકમનો ચેક આપેલ. સદર ચેક ફરીયાદી રાકેશકુમાર વિઠ્ઠલભાઈ પટેલએ બેંકના ખાતામાં ભરતા આરોપી રાકેશકુમાર પરાગભાઈ ભાંભીના ખાતામાં ચેકની રકમ જેટલું જરૂરી ભંડોળ ન હોઈ