ધારી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સારવાર માટે સાધનોનો અભાવ છે તેવા આક્ષેપો અનેકવાર સ્થાનિકો દ્વારા થઈ રહ્યા છે આ બાબતને લઈને ડોક્ટર સાથે સીધી વાતચીત કરવામાં આવી હતી સિવિલ હોસ્પિટલના ડોક્ટર સાવલિયાએ જણાવ્યું હતું કે મોટાભાગના સારવારના સાધનોથી આ હોસ્પિટલ સજ્જ છે અને જે કઈ સાધનો બાકી છે તે પણ ટૂંક સમયમાં અહીંની હોસ્પિટલ ખાતે મળી જશે..