મોરબી: મહેન્દ્રનગરની ભક્તિનગર સોસાયટીમા સ્ટ્રીટલાઈટ, રોડ અને ભૂગર્ભ ગટર પ્રશ્ને કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાઇ #jansamasya
Morvi, Morbi | Jul 17, 2025
મોરબી શહેરના મહેન્દ્રનગરમાં આવેલ ભક્તિનગર સોસાયટીમાં લાંબા સમયથી સ્થાનિક નાગરિકો સ્ટ્રીટ લાઈટ, રોડ પર પેચ વર્ક અને...