અમદાવાદ શહેર: પાલડીમાં બેફામ કાર ચાલકે કર્યો અકસ્માત ,પોલીસે તપાસ શરુ કરી
આજે શુક્રવારે સવારે 8 વાગ્યાની આસપાસ પોલીસે તપાસ શરુ કરી છે.જેમાં ગઇકાલ મોડી રાતે બેફામ થાર કાર ચાલકે અકસ્માત કર્યો હતો.અને એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો.અકસ્માતના કારણે ઉશ્કેરાયેલા ટોળાએ કાર પર પથ્થરમારો કર્યો હતો.જેમાં કાર ચાલકને લોકોએ પોલીસને સોંપ્યો હતો.ત્યારે કાર ચાલક સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરુ કરી છે.