ખેરાલુ: મહેસાણા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે કહ્યું, મને હરાવવા પોલીસે સોપારી લીધી હતી,લિંબચ માતા મંદિરેથી આપી પ્રતિક્રિયા
Kheralu, Mahesana | Jul 10, 2025
આજે કોંગ્રેસ દ્વારા ખેરાલુ લિંબચ માતા મંદિરે સરપંચ સમ્માન સમારોહ રખાયો હતો જેમાં કલોલના પુર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર...