વાંસદા: ખડકાળા ખાતે રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી, લોકોની સમસ્યાનો હલ
Bansda, Navsari | Nov 30, 2025 નવસારીના વાસદ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં જે રસ્તાઓની સમસ્યાને લઈને અનેકવાર ફરિયાદો ઉઠી હતી. જેને લઈને ખડગાળા ખાતે રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઇને હવે સ્થાનિકોને તેમજ રાહદારીઓને તૂટેલા રસ્તાઓથી રાહત મળશે.