તળાજા શહેરમાં તસ્કરોના તરખાટથી વેપારીઓમાં ભયનો માહોલ છવાયો છે. શહેરના શાક માર્કેટ વિસ્તારમાં એક જ રાતમાં બે દુકાનોના તાળા તોડી તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, શાક માર્કેટમાં આવેલી શક્તિ જનરલ સ્ટોર અને પ્રસંગ સાડી નામની દુકાનોમાં અજાણ્યા તસ્કરો દ્વારા રાત્રિના સમયે તાળા તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરવામાં આવી છે. સવા