નાંદોદ: અમે નેપાળવાળી કરવા ગાંધીનગર આવીશું તે દિવસ ખબર પડશે કે અસલ આદિવાસી કોણ છે : ધારાસભ્ય ચૈતર વસાવા.
Nandod, Narmada | Nov 15, 2025 ડેડીયાપાડામાં નરેન્દ્ર મોદી આવે ત્યારે તમારું બધું પૂરું થઈ જાય નરેન્દ્ર મોદી આવીને જાય અને તેમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ અમારા લોકોને કાઈ ફેર પડવાનો નથી. હવે અમારા લોકો જાગી ગયા છે અધિકારની વાત કરી રહ્યા છે.