જેતખમ વાડી પાસે મારામારીનો વીડિયો વાયરલ, વૃદ્ધ પર ધોકા વડે હુમલો, ત્રણ શખ્સો સામે ફરિયાદ માંગરોળમાં વૃદ્ધ પર હુમલો જેતખમ વાડી વિસ્તાર પાસે બની ઘટના જુના મનદુખમાં ત્રણ શખ્સોએ કર્યો હુમલો પિતા પુત્ર ઘરે જઈ રહ્યા હતા ત્યારે કર્યો હુમલો ધોકા વડે માર્યો માર માર્યો હોવાની ફરીયાદ નોંધાવી આગળ ની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે