રાજકોટમાં શાસ્ત્રી નજીક પંચનાથ પ્લોટ પાસે યુવકની હત્યાનો મામલો ધાર્મિક નામનો યુવક ત્યાં રસ્તા ઉપર સૂતેલા લોકોને હેરાન કરતો હતો જે અંગે કેટલાક યુવકોએ વિરોધ કરેલો ધાર્મિક એ રિક્ષા ચાલક ને ગાળો આપી હતી, જેથી ઉશ્કેરાઈ જઈને રિક્ષા ચાલકે છરી વડે હુમલો કરેલો છરીની ઇજાઓને કારણે લોહી વહી જતા ધાર્મિક નું મોત થયું