વડાલી શહેર અને તાલુકા માં SIR અંતર્ગત ફૉમ ભરવા સહિત ની કામગીરી ચાલુ છે.વડાલી તાલુકા ભજપુરા,સવાસલા,વડગામડા ત્રણ ગામમાં SIR ની 100 ટકા કામગીરી પૂર્ણ.આજે 2 વાગ્યા સુધી 74,899 ગણતરી ફૉમ માંથી 47 649 ફૉમ ઓનલાઈન થયેલ છે.અત્યાર સુધીમાં 63.62 ટકા કામગીરી પૂર્ણ થઈ છે.આ માહિતી આજે 3 વાગે મેળવી હતી.