તલોદ તાલુકાના ગંભીરપુરા નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો તલોદ તાલુકાના ગંભીરપુરા નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો તલોદ તાલુકાના હરસોલ ટીંબા તળાવ ગંભીરપુરા વળાંકમાં બાવડી ચોકડી તરફથી આવતી ઓલટો કારે સામે આવતી તાજપુર કેમ્પ સાઈડથી આવતી ઓટો કારની જોરદાર ટક્કર મારતા કાર રોડની સાઈડમાં પટકાઈ હતી. કાર ચાલક વદરાળ ગામનો હોવાનું જાણવા મળ્યું હતું.એકદમ વળાંકમાં પૂર ઝડપે આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં બેઠેલા છ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.