માળીયા હાટીના: ચોરવાડ શહેરમાં શાંતિકુંજ હરિદ્વાર દ્વારા શક્તિ કળશ રથયાત્રા ચોરવાડ મુકામે આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું
Malia Hatina, Junagadh | Jul 24, 2025
ચોરવાડ શહેરમાં શાંતિકુંજ હરિદ્વાર દ્વારા શક્તિ કળશ રથયાત્રા ચોરવાડ મુકામે શ્રી ગાયત્રી પરિવાર તેમજ માં ગૌસેવા હોસ્પિટલ...