મોરબીના સામાકાંઠે આવેલ કોર્ટ ખાતે આજે મોરબી જીલ્લા વકિલ મંડળીની જોઈન્ટ સેક્રેટરી અને કારોબારીની ચુંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં સવારે શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન પ્રક્રિયા શરું થઈ હતી અને બે વાગ્યે સુધી મતદાન થશે અને સાંજે ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે