ચોટીલા પ્રાંત અધિકારી અને તેમની ટીમ દ્વારા ૨૦/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ નેશનલ હાઈવે ઉપરથી રાત્રીના ૧૨/૦૦ થી સવારના ૦૪/૦૦ કલાક સુઘી ચકાસણી કરવામાં આવી હતી તે દરમ્યાન તદ્દન ગેરકાયદેસર અને કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર, વાહતુક પાસ વગર, લાકડા કા૫વાની ૫રવાની લીઘા વગર લીલા લાકડાની હેરફેર કરતા ૧૫ (પંદર) આઇસર તેમજ ટ્રક વાહન જપ્ત કરી સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ચકાસણી દરમિયાન તમામ વાહનો મળી કુલ રૂ.૨,૪૦ કરોડ નો