જેમાં વિસાવદર તાલુકાના લીમધરા ગામ ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા જિલ્લા પંચાયત ની મધરા તાલુકા પંચાયત ના મુખ્ય કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા ચૂંટણી વિશે ચર્ચાઓ કરી હતી અને આગેવાનો અને કાર્યકર્તાઓ ચૂંટણી માટે જરૂરી માર્ગદર્શન ને આપવામાં આવ્યું હતું